500+ Best Gujarati Shayari About Love | Sad | Bewafa | Friendship With Images 2020


Gujarati Shayari Collection - Read Best Gujarati Shayari, Sms, Quotes, ગુજરાતી શાયરી, Love Shayari In Gujarati, Sad Shayari Gujarati And Funny Gujarati Shayari.

gujarati shayari
Gujarati Shayari

All Latest Gujarati Shayari In Gujarati Font With Imagesહજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે… જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.Gujarati Shayari


સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી… કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.

gujarati love shayari
Gujarati Love Shayari

Gujarati Quotes


જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.Gujarati Shayri


” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં , તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.

gujarati sad shayari
Gujarati Sad Shayari

Gujarati Shayari For Friends


જન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર જણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી.Gujarati Sms Collection


“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”

love shayari in gujarati
Love Shayari In Gujarati

Gujarati Shayri In Gujarati Language


યાદ કરશો તો યાદો માં મળશું … નહિ તો ફરિયાદો માં તો છું જ.Gujarati Sms In Gujarati Font


હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ, તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ.

sad shayari in gujarati
Sad Shayari In Gujarati

Gujrati Shayri For Whatsapp


તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ, તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,Gujarati Quotes In Gujarati Fonts


ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને, મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,

funny shayari in gujarati
Funny Shayari In Gujarati

Sayri Gujrati


ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ, મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,Gujarati Shayri Dard


મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે.. તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.

attitude shayari in gujarati
Attitude Shayari In Gujarati

Gujarati Status Message


ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે… જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.Gujarati Friendship Shayari


કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

gujarati quotes
Gujarati Quotes

Sad Shayari In Gujarati


માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે, કે ઉજાગરા તો કોઈ નહિ જુએ, પણ ધજાગરા આખું જગત જોસે.Whatsapp Status In Gujarati Fonts


લાગણીઓનો જમાનો છે સાહેબ , હુ સ્ટેટસ મૂકું ને તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?

gujarati suvichar
Gujarati Suvichar

Gujarati Love Shayari For Girlfriend


આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે, જેને દિવસના અજવાળા માં પણ, મારી યાદ નથી આવતી..Gujarati Shayari In Gujarati Font


સુંદરતા મનની રાખો… ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.

prem ni shayari in gujarati
Prem Ni Shayari In Gujarati

Gujarati Prem Shayari


જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો, કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.


Read Also : 101+ Best Good Morning Images With Shayari

Best Gujarati Shayari In Gujarati


પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને, આવડી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.

Gujarati Shayari


તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો, બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.


Read Also : 151+ Best Best Shayari

Shayri In Gujarati


મારી નજર થી ક્યારેક ખુદને જોજે, તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.

Best Gujarati Shayari


સૂઈ જા.!!! નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા “મનમાં”


Read Also : 199+ Best Shero Shayari

Gujarati Sms


ગમે તેવી હોળી કરુ તારી યાદોની… તોય પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે…

Dosti Shayari In Gujarati


ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને, મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ..


Read Also : 251+ Best Shayari On Life

Gujarati Dosti Shayari


એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી, મનાવું શું હોળી..? જીવન માં જ કોઈ રંગ નથી…

Gujarati Sad Shayari


ભલે Bye કહી ને પણ તને Online જોઈ છે. છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.


Read Also : 299+ Best Sad Love Shayari

Gujarati Shayari For Friends


કોઇક જ હોય છે જે સફળ બની જાય છે. બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.

Gujarati Sms In Gujarati Font


હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે, રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

Gujarati Friendship Shayari


રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું. પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..

Gujarati Love Quotes


“માઁ” થી મોટું કોઈ નથી, કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.

Shayari Gujarati Ma


માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.

Gujarati Love Shayari In Gujarati Font


લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.

Love Gujarati Shayari


સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી, કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે, તે બીજા માટે લખેલા છે.

Gujarati Love Shayari In Gujarati Language


મેં મારા દિલ ને તારા સાથે નો સબંધ પૂછ્યો પાગલ કહે છે કે હું જેટલો એનો છુ એટલો તારો પણ નથી તમે’ ‘ તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે, ‘તમને’ શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ મિત્ર… એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી. તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને, પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને… મેદાનમાં હારેલો ક્યારેય જીતી શકે છે પરંતુ મનથી હારેલા કયારેય જીતી શકતા નથ હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે.. હા.. તારા વગરની સાંજ માં જરા એકલું વધારે લાગે છે.

Gujarati Ma Shayari


ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ , ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું , મને ખબર નથી મારી પણ લોકો કહે છે , હું માણસ મજાનો છુ કારણ પૂછશો તો, ઝીંદગી નીકળી જશે. કહ્યુ ને તમે ગમો છો,તો બસ ગમો છો.

Gujarati Love Sms


જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે, અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.

Love Messages In Gujarati


આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો. પણ આંસુ ત્યારે આવે છે , જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.

Gujarati Quotes In Gujarati Fonts


જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે, કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

Gujarati Love Sms In Gujarati Language


પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ, દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ, કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે, આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.

Gujarati Friendship Shayari In Gujarati Language


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે.

Gujarati Sms Collection


બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું, બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.

Dosti Shayari In Gujarati


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.

Gujarati Shayari Status


ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.

Gujarati Lines


પથ્થરો પોલા હશે કોને ખબર? લોકો પણ કેવા હશે કોને ખબર? મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, પણ આંસુ કોને સાચા હશે કોને ખબર?

Gujrati Shayari Dosti


દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

-

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.

-

બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.

-

દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

-

આંસુ સુકાયા પછી જે મળવા આવે,એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.

-

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.

-

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

-

પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

-

ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,, એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

-

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

-

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

-

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

-

નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો .

-

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

-

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

-

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

-

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.

-

તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ, હ્રદય મા Block કરવાનુ Option નથી.

-

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

-

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.

-

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

-

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.

-

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

-

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

-

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

-

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

-

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

-

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

-

પાણી વિના ફૂલ પણ સુકાય છે
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.

-

તને જોવા ઈચ્છું છું
શાયદ તને પ્યાર કરું છું
કાલ સુધી તને ઓળખતી નથી
પણ આજે તારો જ ઈંતજાર કરું છું

-

કોઈક પૂછ્યું આ દિલ ને કે તે પ્રિત કરી કોને
જાણવા છતાં પણ નામ એમનું અમે લઈ ના શક્યાં

-

નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!

-

આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.

-

*જેને એ*
*વાંચતા આવડતું હોય...*

-

*ખુલ્લા પુસ્તક જેવું,*
*ફક્ત એ લોકો માટે બનવું,*

-

કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.

-

આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .....

-

લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં...

-

જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

-

મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!

-

*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા...*✍🏻

-

ધબકતું નથી હૈયું….કંઇક કાંકરીચાળો કરને….યાર

-

મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો.

-

એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...

-

ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે...

-

એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે...!!

-

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!

-

લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..

-

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.

-

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી...
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..

-

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....

-

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!

-

*શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ...*

-

*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*

-

પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે...
Read Also :


Thanks For Reading Best Gujarati Shayari.